શોધખોળ કરો

PM Modi on Budget 2026: બજેટને લઈને PM મોદીએ શું આપી પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2026 ની પ્રશંસા કરી હતી.  તેમણે નિર્મલા સીતારમણની પ્રશંસા કરતા કહ્યું કે આ બજેટ એક અપાર અવસર છે. તે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે નિર્મલા સીતારમણે એક રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક છે. વર્તમાન બજેટ પુષ્કળ તકોનો રાજમાર્ગ છે. તે વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે. ભારતની રિફોર્મ એક્સપ્રેસવેને ગતિ મળશે. બજેટ આપણા વિઝનને સાકાર કરે છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, "આ યુવા શક્તિ બજેટ છે. આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિવિધ ક્ષેત્રોમાં લીડર્સ, ઈનોવેટર્સ અને ક્રિએટર્સનું નિર્માણ કરશે." 

પીએમ મોદીએ કહ્યું, "આ બજેટ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનોને નવી ગતિ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે. આ બજેટે MSME, આપણા નાના અને કુટીર ઉદ્યોગોને ટેકો આપ્યો છે, અને તે તેમને સ્થાનિકથી વૈશ્વિક સ્તરે પરિવર્તન માટે નવી શક્તિ આપશે." આજે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે, તેમણે કહ્યું, "આ બજેટ પુષ્કળ તકોનો રાજમાર્ગ છે. આ બજેટ 2047 માં વિકસિત ભારત તરફ આપણી મોટી ઉડાનનો પાયો છે." 

સમાચાર વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget