શોધખોળ કરો
Advertisement
શા માટે RT-PCR ટેસ્ટમાં નથી ડિટેકટ થતો કોરોના? આવું કયા કારણે બને છે ? જુઓ વીડિયો
કોરોના વાયરસની વકરતી સ્થિતિ દેશ માટે પડકાર સમાન બની રહી છે. આ સ્થિતિમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન પણ પડકાર રૂપ બની રહ્યો છે. નવા સ્ટ્રેઇનમાં કોવિડના તમામ લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. દિલ્લીની સિટી હોસ્પિટલમાં જ આવા અનેક કેસ સામે આવ્યાં છે. જેમાં કોવિડના તમામ લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.જો કે આ તમામ કેસમાં અન્ય તપાસ બાદ દર્દી પોઝિટિવ જોવા મળ્યાં હતા. આવું ક્યાં કારણે બને છે. જાણીએ...
દેશ
RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..
Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?
Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch Video
Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી
Delhi Pollution: દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણનું એલર્ટ, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસનો નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion