શોધખોળ કરો
જાણો શા માટે ગેમ ચેંજર છે રાફેલ? આવતીકાલે ભારત આવશે 5 Rafale
ફ્રાન્સથી ભારત માટે પાંચ રાફેલ લડાકુ વિમાનો પ્રથમ જત્થો બુધવારે ભારત આવી જશે. ફ્રાન્સના મેરીગ્નેક વાયુસેના એરબેસથી રવાના થયેલ આ વિમાન લગભગ સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી બુધવારે અંબાલા વાયુસેના એરબેસ પર પહોંચશે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ





















