શોધખોળ કરો
હું તો બોલીશઃ જામનગર જીજી હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં એક બેડ પર બે-બે મહિલાઓને અપાઇ રહી છે સારવાર
જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દર્દીઓની હાલત કફોડી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતુ. જેમાં એક બેડ પર બે થી ત્રણ સગર્ભા દર્દીઓને સુવડાવવામાં આવતા હોય ત્યારે હોસ્પિટલ વડાએ પણ આ પરિસ્થિતિ અંગે એકરાર કર્યું હતું. અને હોસ્પિટલમાં એકાએક દર્દીઓનો વધારો થયો હોય જેથી આવી પરિસ્થિતિ સર્જાઇ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















