શોધખોળ કરો
જામનગર માર્કેટિંગ યાર્ડના આ ડિરેક્ટરનું કોરોનાથી થયું નિધન, જુઓ વીડિયો
જામનગર(Jamnagar)ના હાપા માર્કેટિંગ યાર્ડ(Marketing Yard )ના ડિરેક્ટર ભગવાનજી ધમસાણિયા(Bhagwanji Dhamsania)નું કોરોનાથી નિધન થયું છે. જેથી સોમવારે તમામ હરાજી બંધ રાખવામાં આવશે.
આગળ જુઓ





















