શોધખોળ કરો
Jamnagar: જીજી હોસ્પિટલમાં દર્દીના પલંગ પર બેસવાની ના પાડતા સંબંધિઓએ તબીબ સાથે કરી મારામારી
જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીના સંબંધિએ દર્દીના પલંગ પર બેસવાની ના પાડતા જૂનિયર તબીબ સાથે મારામારી કરી છે.
આગળ જુઓ