શોધખોળ કરો
Jamnagar: ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ખેડૂતોમાં જોવા મળી ખુશી
જામનગર(Jamnagar)ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ(rain) વરસ્યો છે. ભણગોર ગામ અને વાડી વિસ્તારમાં લાંબા વિરામ બાદ હવે વરસાદ પડ્યો છે.જેના કારણે હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગળ જુઓ





















