શોધખોળ કરો
જામનગરઃ ઓમિક્રોન અંગે મનપા એક્શનમાં, કમિશનર વિજય ખરાડીએ શું આપી સૂચના?
જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. મનપા કમિશનર વિજય ખરાડીએ કોરોનાને લઈને તાકીદની બેઠક યોજી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટસિંગ સહિતના નિયમોનું કડક પાલન કરવવાની સૂચના આપવામાં આવી છે.
આગળ જુઓ





















