શોધખોળ કરો
Jamnagar: કાલાવાડમાં નદીના પ્રવાહમાં તણાયો યુવક, જુઓ LIVE વીડિયો
જામનગરમાં ગઈ કાલના ભારે વરસાદ દરમિયાન કાલાવડમાં યુવકના તણાવાનો એક વિડિયો સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં યુવક તણાય રહ્યાનો વિડ્યો સામે આવ્યો છે. નદી કાંઠે રહેતા દેવીપૂજક પરિવારનો યુવક નદીના પ્રવાહમાં તણાયો હતો.નદીમાં એકાએક પૂર આવતા યુવક તણાયો હતો. સ્થાનિક લોકોએ ભારી જહેમત બાદ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Liveજામનગર
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Jamnagar News: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Jamnagar news: જામનગરની કાલાવડ APMC બહાર વાહનોની લાંબી લાઈન
આગળ જુઓ




















