શોધખોળ કરો
મહેસાણાઃ APMCમાં હરાજી બંધ થતા ખેડૂતો થયા પરેશાન, ચેરમેને તાત્કાલિક દોડી કરાવી શરૂ
મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા છે. હરાજી બંધ થતા APMCના ચેરમેન ભિખા ભાઈ ચૌધરી સ્થળ પર દોડી આવ્યા હતા. અને વેપારીઓને સમજાવીને ફરી રાબેતા મુજબની હરાજી શરૂ કરી હતી.
આગળ જુઓ





















