શોધખોળ કરો
Mehsana: સાઈક્રિષ્ના હોસ્પિટલમાં તાત્કાલિક બેડ ભરવાની કયા ધારાસભ્યએ કરી માંગ ? જુઓ વીડિયો
મહેસાણામાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલો પણ ફૂલ થવા લાગી છે એવામાં બહુચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર દ્વારા તાત્કાલિક 150 બેડ ભરવા માગ કરાઈ છે. સરકાર દ્વારા ઓક્સિજન સાથેની 150 બેડ ની હોસ્પિટલ ની કરાઈ હતી જાહેરાત. 10 દિવસ પછી પણ હોસ્પિટલમાં માત્ર 40 દર્દી જ દાખલ કરવામાં આવે છે. વેન્ટીલેન્ટર સહિત ની સુવિધા હોવા છતાં નથી થતો ઉપયોગ
આગળ જુઓ





















