શોધખોળ કરો
Mehsana : કોરોના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે દૂધ સાગર ડેરીમાં શરુ કરાશે ઓક્સિજન પ્લાન્ટ
મહેસાણામાં વધી રહેલા કોરોના કેસ અને ઓક્સિજનની અછત વચ્ચે માટે સારા સમાચાર છે. ઓક્સિજનને અછતને દૂર કરવા માટે દૂધ સાગર ડેરી ઓકસીજન પ્લાન્ટ શરુ કરશે. જેની જાહેરાત દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ કરી છે.
આગળ જુઓ





















