શોધખોળ કરો
ઊંઝા માર્કેટ યાર્ડ શા માટે રહેશે આઠ દિવસ બંધ, જુઓ વીડિયો
ઊંઝા માર્કેટ યાર્ડ આજથી આઠ દિવસ માટે બંધ રહેશે.માર્ચ એન્ડિગના નાણાકીય હિસાબો અંગે APMC આજથી પહેલી એપ્રિલ સુધી બંધ રહેશે. સૌરાષ્ટ્રના પણ અલગ અલગ માર્કેટ યાર્ડને માર્ચ એન્ડિગ હોવાના કારણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
આગળ જુઓ






















