શોધખોળ કરો

Bharat Sutariya | અમરેલી ભાજપ સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓને ઝાટક્યા, જુઓ શું કહ્યું?

Bharat Sutariya | અમરેલીના સાંસદ ભરત સુતરિયા આવ્યા શાયરાના અંદાજમાં. મારે દિલ્હીમાં હિન્દી બોલવું પડશે એટલે લાઠી પાઠશાળામાંથી હિંદીની કરી શરૂઆત, તેમ ભરત સુતરિયાએ કહ્યું હતું. મારે કોઈની સાથે વાંધો નથી એટલે કહી દઉ. મુજે કિસીસે ગિલા સિકવા નહિ. ઇન હવાઓ કા કયા બે વજાહ મેરે ખિલાફ ચલતી જા રહી હે ચલતી જા રહી હૈ. સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજમાં પોતાના વિરોધમાં ચાલતી હવા હોવાનું કહ્યું. પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને ભરત સુતરિયા વચ્ચે ચૂંટણી પહેલા વિવાદનો વંટોળ થયો હતો. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના વાયરલ વિડીયો મામલે શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓનો આત્મા કકળે છે. ભારતીય જનતા પાર્ટી ટૂંકા ગાળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં સંપૂર્ણ સરમુખત્યારશાહી ચલાવી છે. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને ટોચના નેતાઓ પણ નારાજ છે. શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અહંકાર આવી ગયો છે ચૂંટણી સમયે કહ્યું હતું કે આરએસએસની પણ અમારે જરૂર નથી.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

Embed widget