શોધખોળ કરો
Advertisement
'મેરે પતિ ભરતસિંહ દો પાટીદાર લડકિયોંં સે શાદી કે બાદ 24 સાલ કી લડકી સે શાદી કરના ચાહતે હૈં....'
'મેરે પતિ ભરતસિંહ દો પાટીદાર લડકિયોંં સે શાદી કે બાદ 24 સાલ કી લડકી સે શાદી કરના ચાહતે હૈં....' વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થયા છે. રાજકારણથી થોડો સમય દૂર રહ્યા બાદ તેઓ હવે કોંગ્રેસના કાર્યક્રમોમાં જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા ભરતસિંહ સોલંકીની ની પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે. રાહુલ ગાંધીને સંબોધીને વીડિયોમાં તેઓ કહી રહ્યા છે, ભરતસિંહ સોલંકી સાથે મારે કોઈ સમાધાન થયું નથી. ભરતસિંહ પોતાનું ઘર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શું સંભાળશે. માધવસિંહના અવસાન બાદ ભરતસિંહ બેલગામ થયા છે. આ ઉપરાંત 'મેરે પતિ ભરતસિંહ દો પાટીદાર લડકિયોં સે શાદી કે બાદ 24 સાલ કી લડકી સે શાદી કરના ચાહતે હૈં....' તેમ પણ રેશ્મા પટેલ કહી રહ્યા છે
દેશ
Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion