ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક માર્ચથી શરૂ થશે. 24 દિવસના બજેટ સત્રમાં લવ જેહાદ સહિતના વિધેયકો રજૂ થાય તેવી શક્યતા છે.