શોધખોળ કરો
Surat ચોર્યાસી તાલુકા પંચાયતની કવાસ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસી તાલુકા પંચાયતની કવાસ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. કોગ્રેસના ઉમેદવાર વસંતભાઇ પટેલે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરિફ થયા હતા.
આગળ જુઓ





















