શોધખોળ કરો
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડવામાં ભાજપ-કૉંગ્રેસ ભાઈ-ભાઈ
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડવામાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જાણે હરિફાઈ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ભાજપના તો આજે કૉંગ્રેસના કાર્યક્રમમાં નિયમોના ઉડ્યા ધજાગરા ઉડ્યા હતા. અમદાવાદના મટોડામાં જનસંપર્ક અભિયાન દરમિયાન કૉંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.
આગળ જુઓ





















