શોધખોળ કરો
બનાસકાંઠા કૃષિ સહકારી ક્ષેત્રમાં ભાજપ સામે ભાજપનો જંગ, લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણી મુલતવી
બનાસકાંઠાના કૃષિ સહકારી ક્ષેત્રમાં ભાજપ સામે ભાજપનો જંગ જામ્યો છે. અનિવાર્ય કારણ ગણાવીને લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. પરબત પટેલ અને શંકર ચૌધરીની પેનલો આમને-સામને હતી.
આગળ જુઓ






















