શોધખોળ કરો
ઔવેસીની પાર્ટીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી પર CM રૂપાણીએ શું કહ્યું? જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ BTP અને ઔવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું ત્યારે ઔવેસીની પાર્ટીની ગુજરાતમાં એંટ્રીને લઈને હવે લઘુમતી મતબેંકનો મુદ્દો ગરમાયો હતો. પાટણમાં મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો કે મુસ્લિમોને હવે કૉંગ્રેસ પર ભરોસો રહ્યો નથી ત્યારે ઔવેસી જેવા નેતાઓ ગુજરાતમાં એંટ્રીનો પ્રયાસ કરે છે. આટલું જ નહીં બિહારમાં મુસ્લિમ મતદાર પ્રભાવિત બેઠકો પર કૉંગ્રેસ કરતા ઔવેસીની પાર્ટીનું પ્રદર્શન સારૂ રહ્યાનો અને નેતૃત્વ વિહોણી કૉંગ્રેસને હવે લઘુમતી સમાજ પણ સમર્થન ન કરતી હોવાનો મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો.
રાજનીતિ
Arvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સ
Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રી
Amreli Letter Scam : પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંત
Gujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement