શોધખોળ કરો
Gujarat Panchayat Election Result: કોગ્રેસના ધારાસભ્ય અશ્વીન કોટવાલના પુત્રનો પણ કારમો પરાજય
કોગ્રેસના ધારાસભ્ય અશ્વીન કોટવાલના પુત્રનો પણ કારમો પરાજય થયો છે. તે સિવાય આણંદના પેટલાદના કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની હાર થઇ છે. નિરંજન પટેલે બે વોર્ડમાંથી ઉમેદવારી નોઁધાવી હતી. તેમણે વોર્ડ ૩ અને ૫ માંથી ઉમેદવારી કરી હતી. પણ બંન્ને વોર્ડમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આગળ જુઓ





















