શોધખોળ કરો
કૃષિ કાયદાના સમર્થનમાં ગુજરાતમાં યોજાશે સંમેલનો, કયા કયા દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં?
કૃષિ કાયદાનામા સમર્થનમાં ગુજરાતમાં 10 સંમેલનો યોજાશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની દક્ષિણ ગુજરાતમાં સભાઓ યોજાશે. આવતીકાલે સવારે 10 કલાકે બારડોલીમાં સભા યોજાશે. આગામી 17 તારીખે વલસાડમાં સભા યોજાશે. આગામી 18 મી તારીખે ચીખલી ખાતે સભા યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે.
આગળ જુઓ




















