શોધખોળ કરો
મહેસાણા એપીએમસી ચૂંટણીની મતગણતરી, ભાજપ-AAP વચ્ચે ટક્કર, જુઓ ગુજરાતી ન્યુઝ
મહેસાણા એપીએમસી ચૂંટણીની મતગણતરી કરાઈ રહી છે. મતગણતરીના સ્થળે મીડિયા કર્મચારીના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. ખેડૂત વિભાગની 10 બેઠક પર આ ચૂંટણી યોજાઈ હતી. 96 ટકા મતદાન યોજાયું હતું. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે.
આગળ જુઓ




















