છ મનપાની ચૂંટણીમાં જીતની ભાજપ ઉત્સાહભેર ઉજવણી કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ડિજીટલ માધ્યમથી છ મનપાને સંબોધન કરશે.