શોધખોળ કરો
માઇક બંધ થઇ જતા નીતિન પટેલે કહ્યુ- અહી બગડેલા માઇક જેવા આવવાના એ સાજા થઇ જવાના
અવારનવાર પોતાની રમુજ સ્વભાવને લઈને ચર્ચામાં રહેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર રમૂજ કરતા જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં ચાલુ સ્પીચે માઈક બંધ થઈ જતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રમૂજ કરી હતી અને કહ્યું હતું કે આ હોસ્પિટલમાં પણ આવી જ થશે. માઈક જેવા બગડેલા લોકો હોસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે.
આગળ જુઓ




















