શોધખોળ કરો
અરવલ્લીના માલપુરમાં ભાજપ નેતા પર હુમલાના કેસમાં કોગ્રેસના ક્યા MLA સામે નોંધાઇ ફરિયાદ?
અરવલ્લીના માલપુરમાં નાગરિક બેંકની જનરલ સભામાં ભાજપના હોદ્દેદાર પર હુમલાની ઘટનામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલ સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભાજપ યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર હુમલો કરાયો હતો જેને લઈ તેમણે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં સોનાની ચેઈન સહિત 92 હજારથી વધુની લૂંટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આગળ જુઓ





















