શોધખોળ કરો
26 જાન્યુઆરીએ જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. મહામહિમે અભિભાષણમાં જણાવ્યું કે ગણતંત્ર દિવસ અને ત્રિરંગાનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ છે. 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયુ તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ હતુ. કૃષિ કાયદાનું ગંભીરતાથી પાલન થવુ જોઈએ.
આગળ જુઓ





















