શોધખોળ કરો
Kutch:ટિકિટ કપાતા BJPમાં નેતાઓમાં નારાજગી, અપક્ષ ઉમેદવારી નોંધાવશે
ટિકિટને લઈને કચ્છ જિલ્લા ભાજપમાં નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. કૉંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા અને જૂના જોગીઓની ટિકિટ કપાતા દાવેદારોમાં ભારે અસંતોષ છે. ભુજ નગરપાલિકામાં બે પૂર્વ નગરપતિના પુત્રને ઉમેદવાર બનાવાયા હતા તો માંડવી નગરપાલિકામાં ત્રણ ટર્મથી જીતેલા ઉમેદવારોની બાદબાકી કરાઇ હતી.
આગળ જુઓ






















