શોધખોળ કરો
Mansukh Vasava | ‘હું AAP વાળાથી ડરું, લોકો સાથે જુઠ્ઠુ બોલવા વાળાથી ડરું અલા ભઈ મનસુખ વસાવા...’
Mansukh Vasava | મનસુખ વસાવાએ કહ્યું કે, મનસુખ ભાઈ ડરી ગયા અલા ભાઈ છ છ ટર્મથી ચૂંટાઈને જવ છું.. કંઈ રીતે તમે એમ કહો છો મનસુખ ભાઈ ડરી ગયો છે.
આગળ જુઓ




















