Mukul Wasnik| કોંગ્રેસ સંગઠનમાં ફેરફારને લઈને મોટું નિવેદન, જુઓ વીડિયો
Mukul Wasnik | કોંગ્રેસ પ્રદેશ પ્રભારી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે... તેઓ દાહોદ અને મહિસાગરમાં કોંગ્રેસ સંગઠન બેઠકોમાં ભાગ લેશે... આ સાથે જ કોંગ્રેસના નેતાઓને ટ્રેનિંગ આપવાની શિબિરનું પણ ઉદ્ધાટન કરશે... સંગઠનમાં ફેરફારને લઈને પણ મુકુલ વાસનિકે મોટું નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં સંગઠનને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે... હવે બધા સાથે ચર્ચા કરીશું અને જ્યાં લાગશે ત્યાં ફેરફાર કરીશું... આ સાથે જ કોંગ્રેસના નેતાઓને ટ્રેનિંગ આપવાની શિબિરનું પણ ઉદ્ધાટન કરશે... સંગઠનમાં ફેરફારને લઈને પણ મુકુલ વાસનિકે મોટું નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં સંગઠનને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે... હવે બધા સાથે ચર્ચા કરીશું અને જ્યાં લાગશે ત્યાં ફેરફાર કરીશું...




















