શોધખોળ કરો
રામ મંદિર નિર્માણમાં દરેક હિંદુઓનો સહયોગ મળેઃ નીતિન પટેલ
અયોધ્યામમાં રામ મંદિર નિર્માણ માટે આજથી નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ પરિવાર દેશભરમાં અભિયાન ચલાવશે. નિધિ સમર્પણ અભિયાનના ગુજરાતના અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
આગળ જુઓ






















