શોધખોળ કરો
રાજ્યમાં લવ જેહાદ મુદ્દે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશ સહીત દેશના કેટલાક રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લવાઈ ચૂક્યો છે અને ગુજરાતમાં બે સાંસદ તેમજ એક ધારાસભ્ય લવ જેહાદ વિરુદ્ધ કાયદાની માંગ કરી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદના કાર્યાલયમાં નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિને આગળ વધારવાના પ્રયાસો અને વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે તે સમજાવાનો પ્રયત્ન કર્યો..આવો સાંભળીએ લવ જેહાદ મુદ્દે નીતિન પટેલે શું કહ્યુ.
આગળ જુઓ





















