શોધખોળ કરો
પરસોત્તમ સોલંકી કેબિનેટની બેઠકમાં ગેરહાજર, પરસોત્તમ સોલંકી સરકારથી છે નારાજ
પરસોત્તમ સોલંકી કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. માછીમાર મુદ્દે પરસોત્તમ સોલંકીએ ન્યાયની માંગ કરી છે. માછીમારો સાથે અન્યાય થતું હોવાનું પરસોત્તમ સોલંકીએ જણાવ્યુ હતું.
આગળ જુઓ






















