શોધખોળ કરો
local body election: મતગણતરી મુદ્દે હાઇકોર્ટના ચુકાદા પર પ્રદીપસિંહ જાડેજાએ શું આપ્યું નિવેદન?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. મહાનગર પાલિકાની મતગણતરી પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે કરવાની માંગણીને હાઈકોર્ટે ફગાવી હતી. એટલે કે હવે મતગણતરી પહેલેથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ થશે
આગળ જુઓ






















