શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને રાજીવ સાતવે શું કહ્યું ? જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કૉંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોટું નિવેદન આપ્યું હતું. સાતવે કહ્યું હતું કે, સિટિંગ કાઉન્સિલરના કોઈ એજન્ડા નહિ ચાલે. કામ કરનારા અને જમીની સ્તર સાથે જોડાયેલા કાર્યકર્તાઓને તક આપવામાં આવશે. હેલો કેમ્પઈનમાં જે રીતે પ્રતિભાવ મળશે તેને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિઓ નિમાશે. સીટીંગ નેતાઓને તક આપવા અંગેનો કોઈ એજન્ડા નહી ચાલે.
આગળ જુઓ



















