શોધખોળ કરો
દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલ માટે રાહતના સમાચાર, જુઓ વીડિયો
દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દશાવાડા એકતા મહિલા દૂધ ઉત્પાાદક મંડળીના પ્રતિનિધિઓ ચૂંટણી લડી શકશે. નાગવાસણ દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ લડી શકશે ચૂંટણી. ગુજરાત હાઈકોર્ટે બંને દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રતિનિધિઓ ચૂંટણી લડી શકશે તેની છૂટ આપી છે.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















