શોધખોળ કરો
કોગ્રેસના નેતાને સામેલ કરવામાં નહી આવે તેવો વડોદરા શહેર ભાજપ પ્રમુખનો દાવો, જુઓ વીડિયો
કોગ્રેસના નેતાને સામેલ કરવામાં નહી આવે તેવો વડોદરા શહેર ભાજપના પ્રમુખે દાવો કર્યો હતો. વિજય શાહે કહ્યું કે, ચિરાગ ઝવેરી સહિત કોઇ પણ નેતાને ભાજપમાં સામેલ કરવામાં આવશે નહીં
આગળ જુઓ






















