શોધખોળ કરો
વાપીઃ કેન્દ્રીય કૃષિમંત્રી કૈલાશ ચૌધરીએ કોલસાની અછત અંગે શું કર્યો દાવો?
કેન્દ્રીય કૃષિમંત્રી કૈલાશ ચૌધરી વાપીની મુલાકાતે ગયા હતા. તેમણે દાવો કર્યો કે કોલસાની કોઈ પણ પ્રકારની ઘટ નથી. અને જો ઘટ હશે તો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી રહી છે. કોલસાની પૂરતી વ્યવસ્થા છે.
આગળ જુઓ





















