![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot TRP Gamezon Fire Update । રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઇ મોટા સમાચાર
Rajkot TRP Gamezon Fire Update । રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઇ મોટા સમાચાર
Rajkot TRP Gamezon Fire Update । રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઇ મોટા સમાચાર, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પૂર્વ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કમિશનર, અને ચીફ ફાયર ઓફિસરના સોગંદનામાં માં વિગતો આવી સામે,જે વખતે અગ્નિકાંડ બન્યો તે વખતના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના સોગંદનામાં માં ટીઆરપી ગેમ ઝોન માં બનેલ અગ્નિકાંડ વિશે દુઃખ વ્યક્ત કર્યું,સોગંદનામાં ઓ માં બહાર આવતી વિગતો પ્રમાણે, 22 એપ્રિલ 2024 ના રોજ ગેમ ઝોન માટે 100 રૂપિયા સ્ક્રૂટિની ફી ઓનલાઇન ભરાઈ હતી, ચાર મે 2024 ના રોજ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે અરજી આવી હતી, 9 ની મે ના રોજ કોર્પોરેશને અરજદારનો ખુલાસો માંગ્યો હતો, ગૃડા એક્ટ ના નિયમો પ્રમાણે પ્લાન રજૂ કરવા કહેવાયું હતું, સ્થળ પરની સ્થિતિ પ્રમાણે સુધારો કરી પૂર્તતા કરવા જણાવ્યું હતું, જમીન માલિકી બાબતના પુરાવા આધારો રજુ થયા નહોતા
![Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/20/2d69aa24a88208f609fe8ebbd3f5fd081734680125235722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/19/f172c4f1f9779d0f7d76ec7af9599c9f17346225939771012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/b79fc0cbacd5063679bf3b2c599ad2fb1734506204682722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/cb05f67b1e49c56b4f91188b604c054817344086378551012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/44098bd826533cbc5ebac41ef50d014d17342724839211012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)