રાજકોટ મનપાની ચૂંટણીને લઇને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના સંકલ્પ પત્રમાં અલગ અલગ 12 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.