(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot Closed | કાલે રાજકોટ બંધ | શક્તિસિંહે કેમ કહ્યું, દુકાન ચાલુ રાખે તો તેનો વીડિયો વાયરલ કરજો
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો.. આગામી 25 તારીખે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન.. બંધના એલાન પહેલા શક્તિસિંહ ગોહિલ ની પ્રેસ કોન્ફરન્સ .. શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશના નેતાઓ પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર.
વિધાન સભાના ઉપનેતા શૈલેશભાઈ પરમાર,જીગ્નેશ મેવાણી, લાલજીભાઇ દેસાઈ,પાલ આંબલિયા,જાવેદ પિરજાદા,ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને મનીષ દોશી ઉપસ્થિત રહ્યા... શક્તિસિંહ ગોહિલે કહ્યું કાલે વેપારીઓ સહિત તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકો બંધ જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ.. જો કે કાલે પોતાની દુકાન ચાલુ રાખે,તો તેનો વિડીયો ઉતારી વાઇરલ કરજો,આ વ્યકતીમાં માનવતા નથી તેવું માનવું,ત્યાં થી ખરીદી ન કરવી.. સાગઠિયા ના પકડવાથી કાંઈ નહિ થાય,તેના બોસને પકડો.. SIT સામે શક્તિસિંહે સવાલો ઉભા કર્યા .. પરિવાજનોને માત્ર ચાર લાખની સહાય, હું રાજકોટના પત્રકારોને અભિનંદન આપું છે. જેમને TRP ગેઇમ જોન ન્યાય ની વાતો કરી...