શોધખોળ કરો
રાજકોટઃ દર્દીનું નાકના મસાના ઓપરેશન દરમિયાન મોત, પરિવાજનોએ કર્યો હોબાળો
રાજકોટમાં એક દર્દીનું નાકના મસાના ઓપરેશન દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો છે. 25 વર્ષીય યુવકનું ઓપરેશન દરમિયાન મોત થયું છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર સાથે ઝપાઝપી કરી હતી.
આગળ જુઓ






















