શોધખોળ કરો
Rajkot:વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર માટે MLA ગોવિંદ પટેલે કર્યો પ્રચાર, જુઓ વીડિયો
રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ધારાસભ્ય પણ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે.વોર્ડ 14 માં ભાજપના ઉમેદવારોને જીતાડવા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મેદાનમાં આવ્યા છે.ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોગ્રેસના નેતા દિનેશ ચોવટિયાના રાજીનામાં પર ગોવિંદભાઇ પટેલનું નિવેદન આપ્યું છે.
આગળ જુઓ





















