શોધખોળ કરો
રાજકોટ:પીવાના પાણીની સમસ્યા દૂર કરવા RMCનું આગોતરું આયોજન, નર્મદા ડેમનું પાણી આપવા દરખાસ્ત
રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ મહાનગર પાલિકાએ આગોતરું આયોજન કર્યું છે. નર્મદા ડેમનું પાણી સૌની યોજના હેઠળ આજી ડેમમાં નાખવામાં આવે તે માટે દરખાસ્ત કરવામાં આવી છે. અને જો વરસાદ નહીં પડે તો ભાદર નદી, આજી ડેમમાં માત્ર 1 મહિનો ચાલે એટલુ જ પાણી છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















