શોધખોળ કરો
Ram Navami 2024: અમદાવાદના સાંઈ ધામ મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ
ગુજરાત સહિત આજે દેશભરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સાંઈ ધામ મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટ્યા અને પ્રભુ શ્રી જય શ્રી રામનો નારો લગાવ્યો
દેશ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
આગળ જુઓ
















