શોધખોળ કરો
મરી પરવારી સંવદેના: ગાંધીનગરમાં પ્રશાસનની ગંભીર બેદરકારી, એક જ શબવાહિનીમાં ચાર -ચાર મૃતદેહ લઈ જવાયા
ગાંધીનગરમાં પ્રશાસનની બેદરકારીથી મોતનો મલાજો પણ ના જળવાયો. એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડકી દેવામાં આવ્યા હતા. મૃતકોના પરિવારજનોએ સરકાર પર કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે વિવાદ વકરતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હરકતમાં આવ્યા..તેમણે દાવો કર્યો કે, સ્વજનોની સહમતિથી જ આ મૃતદેહોને એક સાથે લાવવામાં આવ્યા .
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
આગળ જુઓ
















