શોધખોળ કરો
સુરતના માંગરોળમાં અશરફ પોલ્ટ્રી ફાર્મમાં 4 દિવસમાં 90થી વધુ મરઘાના શંકાસ્પદ મોત, જુઓ વીડિયો
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલા અશરફ પોલ્ટ્રી ફાર્મમાં છેલ્લા 4 દિવસ માં ૯૦ જેટલા મરઘાના શંકાસ્પદ મોત થયા હતા. માંગરોળમાં થયેલા શંકાસ્પદ મરઘાના મોતથી લોકોમાં દહેશત ફેલાઈ છે
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















