શોધખોળ કરો

Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી

 સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ છે. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ બે વખત દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. પર્વતપાટિયાની 33 વર્ષીય મહિલા દુષ્કર્મનો ભોગ બની છે.  સાત વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતી નંદન ટ્રાવલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી. કાપોદરા પોલીસ મથકની અંદર આ ફરિયાદ નોંધાવામાં પામી છે. ત્યારે પરવતપાટીયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા છે તેણે આ ફરિયાદ નોંધાવી છે. લકઝરી બસના ડ્રાઈવરે  ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં લખવામાં આવ્યું છે. આ બાબતને લઈને કાપોદરા પોલીસે તપાસને ધમધમાટ શરૂ થઈ ગયા કરી દીધા છે. જો કે આ બાબતે હવે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. મહિલા લાઠી જતી હતી ત્યારે લખેલા નંબર પરથી જે કંડક્ટર છે તેમના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ પ્રમાણેની ઘટનાને અંજામ આપવામાં આવે છે. જો કે કાપોદરા પોલીસે આરોપીને ધરપકર કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

સુરત વિડિઓઝ

Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Embed widget