Uttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું
Uttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું
આજે દાહોદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું. ઇજાગ્રસ્ત કમલજીભાઈ મેડાને સારવાર માટે હોસ્પિટલ ખસેયા હતા. રાજકોટ ઉતરાયણ પહેલા જ ગળું કપાવવાની ઘટના . બપોરેના સમયે મવડી બ્રિજ ઉપર બની ઘટના. સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું ગળુ કપાયું . સ્થાનિકો દ્વારા યુવક અને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો . યુવક ને હાલત મા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
ઉતરાણના તહેવારના પહેલા જ દોરીથી એક યુવકનો ગળું કપાયું . ઉધના દરવાજા થી પાંડેસરા જતા રોડ ઉપર પતંગની દોરી થી એક યુવક નો ગાળો કપાયું . માતા પુત્ર સાથે બાઈક પર જતી વખતે ઘટના બની . પીન્ટુ નામક યુવકનું ગળું કપાયું. ઈજાગ્રસ્તને સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો. દાહોદમાં પણ એક યુવકનું ગળું કપાયું હતું. આમ ઉત્તરાયણ પહેલા 3 યુવકોના ગળા કપાયા છે.



















