શોધખોળ કરો
સુરત: 12.30 લાખની ઠગાઈ કરીને આરોપી ફરાર, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરત: ડીંડોલીના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. લોકો સાથે સાડા 12 લાખની ઠગાઈ કરી ફરાર થયા છે. દરેક પાસે 5થી 10 લાખ રૂપિયા પડાવી લીધા છે અને લોકોએ પૈસા પાછા માંગતા તેમને ધમકી આપી રહ્યું હોવાની પણ જાણ પોલીસને કરાઈ છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















